HomeGujaratજસપ્રીત બુમરાહને પગમાં ગંભીર ઈજા સીરીઝથી બહાર થવાના એંધાણ

જસપ્રીત બુમરાહને પગમાં ગંભીર ઈજા સીરીઝથી બહાર થવાના એંધાણ

ભારત અને દક્ષીણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચ્યુરીયન ટેસ્ટના ત્રીજા દિવસે ઇન્ડીયન ફ્રેન્ડસ માટે ખરાબ સમાચાર આવ્યા હતા ભારતના તેજ બોલર જસપ્રીત બુમરાહ ઘાયલ થયો છે

જયારે દક્ષીણ આફ્રિકાની ટીમ બેટિંગ કરી રહી હતી તે દરમિયાન જસપ્રીત બુમરાહને 11મી ઓવરની પાચમી બોલ ફેકવા જઈ રહ્યો હતો તે દરમિયાન રાસી વાન દાર ડુસેનની ફેકી હતી આ દરમિયન તેનો પગ મચકોડ આવી ગઈ હતી
જસપ્રીત બુમરાહને દર્દથી પીડાતા અચાનક જમીન પર ધસી પડ્યો હતો.ત્યારે ટીમ ફીઝીયો નીતિન પટેલ આવ્યા હતા અને બુમરાહને મેદાનથી બહાર લઇ ગયા હતા અને તેના પગના એ પગને મલમ પટ્ટી કરવામાં આવી હતી .

હવે સીટી સ્કેન બાદ જાણી શકશે જે ઈજા કેટલી ગંભીર છે હાલ ટીમ ઇન્ડિયા તેમજ ફેન્સ ઝડપથી સાજા થવાની પાર્થના કરી રહ્યા છે. હાલ જે તસ્વીર સામે આવી રહી છે તેનાથી ઈજા વધુ ગંભીર હોવાનું લાગી રહ્યું છે
જસપ્રીત બુમરાહને ઈજા પહોચતા તેની જગ્યાએ મોહમદ સિરાઝે ઓવરની છેલ્લી બોલ ફેકવી પડી હતી આગામી મેચ દરમિયાન પણ બુમરાહ બાહર થાય તેવી સંભાવના છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW