HomeGujaratગોંડલના ચરખડી પાટિયા નજીક મિનિબસ પલટી 11 મુસાફરો ઇજાગ્રસ્ત

ગોંડલના ચરખડી પાટિયા નજીક મિનિબસ પલટી 11 મુસાફરો ઇજાગ્રસ્ત

ગોંડલ નેશનલ હાઇવે પર શુક્રવારે ખાનગી મિનિ બસ પલટી મારી ગઇ હતી જેમાં મુસાફરોને ઇજા પહોંચતાં નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત માટે કુખ્યાત બની ગયેલો ગોંડલ નેશનલ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો હતો રાજકોટ વચ્ચે દોડતી ખાન જીજે11ટી ટી8586 નંબરની મીની બસ ચરખડી ગામના પાટિયા પાસે અકસ્માતે પલટી ખાઈ ગઈ હતી બનાવમાં બસમાં સવાર દીપાબેન રમેશ ડામોર હરેશભાઈ સોમાભાઈ બારીયા સાહિલ કનુભાઈ વસુનિયા રામસિંગ માનસિંગ મસાર જીલુબેન કમાભાઈ જુનેજા સલમાબેન શાહિદ ભાઈ જુનેજા રમેશભાઈ ભાઇ પાંગડા ડામોર, સારુ ભાઈ આપ સિંગ વસુનિયા અશોક બાબુ ભાઇ ભોજવીયા રાકેશ આપ સિંગ વસુનિયા કુસુમબેન જામસિંગ મસાનિયા નામના મુસાફરોને ઈજા પહોચી હતી.ઇજાગ્રસ્તને સારવારમાટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ગોંડલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW