HomeGujaratજુઓ મિસ યુનિવર્સ 2021. હરનાઝ કેટલાક અનોખા ફોટા

જુઓ મિસ યુનિવર્સ 2021. હરનાઝ કેટલાક અનોખા ફોટા

હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને લારા દત્તા પછી હરનાઝ સંધુ મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર ત્રીજી ભારતીય મહિલા છે

‘મિસ યુનિવર્સ’ બનતા પહેલા હરનાઝ સંધુએ 2019માં ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ જીતી હતી

તેમણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW