HomeGujaratવાંકાનેરના ભલગામની સીમમાંથી જુગાર રમતા 4 શખસ ઝડપાયા

વાંકાનેરના ભલગામની સીમમાંથી જુગાર રમતા 4 શખસ ઝડપાયા

વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં આવેલા સ્મશાન નજીક જાહેરમાં ગંજીપત્તાથી જુગાર રમતા ચાર શખ્સોને સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.13,700 અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

મળેલી બાતમીના આધારે સર્વેલન્સ ટીમે દરોડો પાડી વસુભાઈ રઘુભાઈ ભાલીયા, લાખાભાઈ મનુભાઈ મેવાળા, નિલેશભાઈ દેવજીભાઈ કારડીયા અને સુરેશભાઈ રાજુભાઈ પરમારને ઝડપી લીધા. ચારેય સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,650SubscribersSubscribe

TRENDING NOW