HomeGujaratમાલદીવમાં જોવા મળ્યો ઈલિયાનાનો બોલ્ડ અને બ્યુટીફુલ અવતાર

માલદીવમાં જોવા મળ્યો ઈલિયાનાનો બોલ્ડ અને બ્યુટીફુલ અવતાર

બોલિવૂડની ફીટગર્લ અને ગ્લેમરસ એક્ટર ઈલિયાના ડીક્રુઝ હાલમાં માલદીવમાં પોતાની રજા એન્જોય કરી રહી છે. સતત વ્યસ્ત કામના શેડ્યુલમાંથી બ્રેક લઈને હાલમાં તે માલદીવ પહોંચી છે. સોશિયલ મીડિયા પર ઈલિયાનાની તસવીર જોઈને શિયાળું માહોલમાં ગરમી ચડીજાય એવો માહોલ છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે વ્હાઈટ બિકિનીમાં પોતાની તસવીર પોસ્ટ કરી હતી. માલદીવસમાં હોલીડે એન્જોય કરી રહેલી ઈલિયાના બીચ પર ફોટો ક્લિક કરીને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

આ વખતે ઈલિયાના રેડ બિકિનીમાં જોવા મળી હતી. આ લુકમાં એનો બોલ્ડ અને બ્યુટીફૂલ અવતાર જોવા મળ્યો હતો. ભીના બોડી સાથે ઈલિયાનાએ રેડ કલની બિકિની પહેરી છે. આ સાથે મોટા ઈયરરિંગ્સ પણ પહેર્યા છે. આ અવતાર જોઈને એના ચાહકો એના વખાણ કરી રહ્યા છે. આ ફોટોની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. બિકિનીને સ્ટાઈલીશ બનાવવા માટે એમાં રફલ્ડ સ્લીવ પર લગાવાઈ છે. જેના કારણે લુકમાં એક પર્ફેક્શન દેખાય છે. ઈલિયાનાએ પહેરેલી આ બિકીનીની કિંમત આશરે રૂ.3000 જાણવા મળી છે.એક્ટ્રેસે જે બિકિની પહેરી છે એ FancyPants નામની વેબસાઈટની હોવાનું જાણવા મળ્યું છે. આ બિકિની ખાસ ઈલિયાના માટે કસ્ટમાઈઝડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પોસ્ટે અનેક ચાહકોને દિવાના બનાવ્યા છે. એના આ એક ફોટો પર મોટી સંખ્યામાં કોમેન્ટ લોકો કરી રહ્યા છે.

HOT! Ileana D'cruz's sultry white bikini pic will drive away your mid-week  blues : Bollywood News - Bollywood Hungama

આ ફોટોમાં ઈલિયાનાનો લુક પણ એટલો ગ્લેમરસ દેખાય છે કે ન પૂછો વાત. જેથી લોકો આ ફોટો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે અજય દેવગન સાથે ફિલ્મ ‘રેઈડ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો સાડીમાં અવતાર મસ્ત લાગી રહ્યો હતો. વ્હાઈટ બિકિનીમાં તેણે ફીજીના આઈલેન્ડ પર ફોટો ક્લિક કર્યા હતા. આ એક વ્હાઈટ બિકિની વીથ મેચિંગ ટ્રાંસપેરન્ટ કવર છે. આ જ ડ્રેસમાં તેણે એક સેલ્ફી પણ પોસ્ટ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW