Wednesday, September 11, 2024
HomeGujaratશિયાળામાં ધુમ્મસ અને બરફ પડવાની આ 3 ટ્રેનો ડિસેમ્બરથી 3 મહિના સુધી...

શિયાળામાં ધુમ્મસ અને બરફ પડવાની આ 3 ટ્રેનો ડિસેમ્બરથી 3 મહિના સુધી નહી ઉપડે

   આગામી ડિસેમ્બર મહિના દરમિયાન શિયાળામાં ધુમ્મસનું પ્રમાણ વધી જવાને કારણે લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને ત્રણ મહિના સુધી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ત્રણ ટ્રેનોમાં પશ્ચિમ રેલવેમાં મુંબઈ ડિવિઝનની બાંદ્રા – ગોરખપુર અને બાંદ્રા – હરદ્વાર વીકલી એક્સપ્રેસ અને ત્રીજી વલસાડ – હરદ્વાર ટ્રેનનો પણ સમાવેશ થાય છે.

   શિયાળામાં ઉત્તર ભારતમાં બરફ પડવાની સાથે વાતાવરણ ઠંડુ રહે છે, જેના પગલે ત્યાં દિવસભર ધુમ્મસભર્યું વાતાવરણ રહેતું હોવાથી હવે આગામી 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી – 2022 સુધીમાં 12 જોડી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ રેલવેમાંથી મુંબઈ ડિવિઝનની બે ટ્રેન બાંદ્રા – હરિદ્વાર તથા બાંદ્રા – ગોરખપુર વીકલી ટ્રેન રદ રહેશે, જ્યારે વલસાડ – હરદ્વાર ટ્રેન પણ રદ કરવાનું નક્કી કરાયું છે. (તસવીર પ્રતિકાત્મક છે)

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW