HomeGujaratરકુલપ્રિતનો આવો મસ્ત અંદાજ કદી નહીં જોયો હોય, જુઓ મસ્ત ફોટો

રકુલપ્રિતનો આવો મસ્ત અંદાજ કદી નહીં જોયો હોય, જુઓ મસ્ત ફોટો

બોલિવૂડની ક્યુટ એક્ટ્રેસ રકુલપ્રિત સિંહ ફરી એકવખત પોતાના ડ્રેસને લઈને ફરી ચર્ચામાં છે. ડીઝાઈનર સોનાક્ષી રાજના ફેશન ક્લેક્શન તેણે રેમ્પવૉક કર્યું હતું. આ ઈવેન્ટમાં તેના બ્લુ ડ્રેસની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. બ્લુ લેંઘા પર બારીકીથી વર્ક કરવામાં આવ્યું છે. જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. આ સાથે પર્ફેક્ટ મેકઅપ, લાઈટ લિપસ્ટીક અને સ્મોકી આઈસથી તેણે અનેક ચાહકોનું દિલ જીતી લીધું હતું. વાસ્તવમાં રકુલપ્રિતસિંહની નવી ફિલ્મ આવી રહી છે. જેનું નામ ‘મે ડે’ છે. જેમાં તે અજય દેવગન અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ સિવાય એની જ્હોન અબ્રાહમ, જેક્લિન ફર્નાડીઝ સાથે પણ એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ હજું સુધી સામે આવ્યું નથી. આ સિવાય અર્જુન કપૂર સાથે પણ એક ફિલ્મ કરવાની છે.

બોમ્બે ટાઈમ્સ ફેશનવીકમાં સોનાક્ષી રાજે પોતાનું એક અનોખું ક્લેકશન પ્રેઝન્ટ કર્યું છે. રકુલ સિવાય પણ અનેક મોડલે એના આઉટફિટ પહેરીને રેમ્પવૉક કર્યું હતું. આ ઉપરાંત બ્લુ ડ્રેસમાં એની બેક ડીઝાઈન પણ જોરદાર રીતે કરવામાં આવી છે. ફ્લોલર અને ચુન્નીમાં મસ્ત આર્ટવર્ક કરીને ડીઝાઈનરે જોરદાર કામ કર્યું છે. આમ પણ રેમ્પવૉક વખતે રકુલ એકદમ હોટ લાગી રહી છે. આવનારા દિવસોમાં તથા મેરેજ સીઝનમાં આ આઉટફિટ પર કોટી કે કોટ ફેશનટ્રેંડ બની શકે છે. એના આ ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યા છે.

Rakul Preet Singh Goes Bold And Sassy
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW