Thursday, December 12, 2024
HomeGujaratSaurashtra Kutchhમાળિયામાં વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા ટીમના દરોડા 2.77 લાખનો માલ સીઝ

માળિયામાં વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા ટીમના દરોડા 2.77 લાખનો માલ સીઝ

Advertisement

માળિયા શહેરમાં આવેલીસસ્તા અનાજની દુકાનમાં સંચાલક ગ્રાહકોને પૂરતો જથ્થો ન આપતા હોવાની ફરિયાદ મળી હતી જેના આધારે તાલુકા મામલતદાર અને તેની ટીમે વ્યાજબી ભાવની દુકાનમાં આજે ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં દુકાનનો સંચાલક યોગ્ય રીતે રજિસ્ટ્રાર નિભાવતો ન હોવાથી નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે રૂ.2.77લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળિયા શહેરમાં આવેલ માળિયા ગ્રાહક સેવા ભંડારની વ્યાજબી ભાવની દુકાને આજે મામલતદાર ડી સી પરમારના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગના જે સી પટેલ, મહેશભાઈ વ્યાસ સહિતની ટીમે સ્થળ ચેકિંગ હાથ ધર્યું હતું જે સ્થળ ચેકિંગમાં ગ્રાહક સેવા ભંડારમાં રજીસ્ટર નિભાવ, ગ્રાહકોને બીલ ના આપવા અને સ્ટોકનો આવક-જાવકનો હિસાબ મળતો ના હોય જેથી પુરવઠા વિભાગ ટીમ આ ચેકીંગમાં જોડાઈ હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW