HomeNationalકાશ્મીરથી કન્યાકુમારી સુધી ડીઝલ સેન્ચ્યુરી નજીક, જાણો પેટ્રોલ-ડીઝલનો ભાવ

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ડીઝલ સેન્ચ્યુરી નજીક, જાણો પેટ્રોલ-ડીઝલનો ભાવ

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

દેશમાં સુરજ ઉગતાની સાથે પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારો થઇ જાય છે. ગુરુવારે દેશના કાશ્મીરથી કન્યાકુમારી સુધી ડીઝલના ભાવએ સેન્ચ્યુરી મારવાની અણીએ આવી ચુક્યું છે.શ્રીનગર ગુરુવારે 99.14 અને ચેન્નાઈમાં 99.59 થઇ ગયો છે.અન્ય દેશની દિલ્હીમાં પેટ્રોલ ભાવ 106.54 અને ડિઝલનો લીટર ભાવ 95.27 છે મુબઈમાં એક લીટર પેટ્રોલના રૂ 112 અને ડીઝલના ભાવ રૂ.103.26 રૂપિયા થઇ ગયો છે.

24 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં ડીઝલના ભાવમાં રૂ 6.85 અને 28 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 5.35નો ભાવ વધી ગ્યો છે. દેશના અન્ય રાજ્યની વાત કરીએ તો દેશમાં પેટ્રોલ ડીઝલમાં સૌથી વધુ ભાવ રાજસ્થાનના ગંગાનગરમાં છે અહી પેટ્રોલનો ભાવ 118.59 અને ડીઝલનો ભાવ રૂ.109.41 થઇ ગયો છે એક તરફ દેશમા પેટ્રોલ ડીઝલના ભાવ તમામ રેકોર્ડ પાર કરી ચુક્યા છે.

તો બીજી તરફ યુપીના ઉતરપ્રદેશના મંત્રી ઉપેન્દ્ર તિવારી લોકોના ઝખમ પર મીઠું ભભરાવવાનું કામ કરી રહ્યા છે.યુપીના ખેલ યુવા કલ્યાણ મંત્રીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશમા પેટ્રોલ ડિઝલના ભાવ ઓછા છે.કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. દેશમા 95 ટકા લોકો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરતા જ નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW