Monday, July 14, 2025
HomeNational2 થી 18 વર્ષના બાળકોને વેક્સીનને લીલીઝંડી,જાણો કઈ રસી અપાશે

2 થી 18 વર્ષના બાળકોને વેક્સીનને લીલીઝંડી,જાણો કઈ રસી અપાશે

કોરોના મહામારી સામે લડવા દેશમાં હાલ વેક્સીન અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે સરકાર દ્વારા અત્યાર સુધીમાં 18 થી વધુ વયના લોકોને રસી આપવાની મંજુરી આપ્યા બાદ હવે 2થી 18 બાળકોને પણ રસી આપવાની મંજુરી આપવામાં આવી છે કો -વેક્સીન આપી શકાશે બાયોટેક અને આઇસિએમઆર મળીને કોવેક્સીન બનાવી છે આ ભારતીય વેક્સીન કરોના વાયરસ સામે covaxin કલીનીકલ ટ્રાયલમાં ૭૮ ટકા અસરકારક સાબિત થઈ છે .દેશભરમાં હાલ કોરોના મહામારી સામે લડવા અભિયાન ચાલી રહ્યું છે.

બાળકોને વેક્સીનનો માર્ગ ખુલી ગયો છે કેન્દ્ર સરકારે 2થી 18 વર્ષના બાળકોને વેક્સીન મંજુરી આપી દીધી છે.હવે DCGIની મંજુરી બાદ હવે બાળકોને વેક્સીન આપવામાં આવશે

છેલ્લા ઘણા મહિનાઓથી પુખ્તવયના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.જે અંતર્ગત 18 થી વધુ વયના લોકોને વેક્સીન આપવામાં આવતી હતી જોકે હજુ પણ ૧૮થી નાની વયના બાળકોને રસીની મંજુરી આપવામાં આવી ન હતી જેથી તેમની પણ કોરોનાથી સુરક્ષાને લઇ ચિંતા સેવાઈ રહી હતી. વેકસીનન આપવામાં આવેલ ન હોવાથી નાના બાળકોને શાળા મોકલવા વાલીઓમાં મુંઝવણ અનુભવાઈ રહી હતી. હવે આ રસી મળી જતા આગામી દિવસોમાં બાળકો માટે પણ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી શકે છે. આ અંગે કેંદ્ર સરકાર ટુંક સમયમાં ગાઈડલાઈન બહાર પાડશે ત્યારબાદ બાળકોને વેક્સીન આપવાની કામગીરી શરુ કરવામાં આવશે

પુખ્તવયના લોકોની જેમ બાળકોને પણ કોવેક્સીનના બે ડોઝ આપવામાં આવશે.કોવેક્સીનનું બાળકો પર કરાયેલ ટ્રાયલમાં બાળકોમાં કોઈ પણ પ્રકારનું નુંક્ષન્સમે આવ્યું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page