ગાંધીનગરની કોર્ટે સચિનને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. આરોપી સચિન પ્રક્રીયામાં પોલીસને સાથ ન આપી રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આરોપીને લઈને જ્યારે કોર્ટ પહોંચી ત્યારે એના બચાવવા કોઈ વકીલ આગળ ન આવ્યું. તેના માટે બચાવ પક્ષના વકીલ તરીકેની કામગીરી સંભાળવા માટે તૈયાર ન હતું.
બીજી તરફ કોર્ટે તેને સરકારી વકીલ આપ્યા હતા. સાચીન ની કરતૂતને જોતા તેના માટે કોઈ વકીલાત કરવી નહીં તેવું બાર એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.