દુબઈમાં યોજાઈ રહેલી વૈશ્વિક ઇવેન્ટ દુબઈ એક્સ્પો શરુ થઈ ગઈ છે જેમાં દુનિયા ભરના રોકાણકારો તેમજ વેપારીઓ ભાગ લઇ રહ્યા છે. ભારતમાંથી પણ રોકાણકારો તેમજ વેપારીઓ વ્યાપારી હેતુ માટે પહોચ્યા છે. ઇન્ડિયા એક્ઝેટના સોર્સ પરથી દુબઈ એકસ્પોનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં દુબઈની અનોખી ઝલક જોવા મળી છે.એક્સ્પોનો ઝગમગાટ જોવાં મળ્યો છે.દુબઈમાં આ એક્સ્પોની ઘણા સમયથી તૈયારી થઈ રહી હતી.