HomeGujaratવિરૂષ્કાએ આવી રીતે ઉજવી લગ્નની 4થી વર્ષગાંઠ, આ ફોટો તમે જોવાનું ચુકતા...

વિરૂષ્કાએ આવી રીતે ઉજવી લગ્નની 4થી વર્ષગાંઠ, આ ફોટો તમે જોવાનું ચુકતા નહીં

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આજે પોતાના લગ્નની ચોથી વર્ષગાંઠ ઉજવી હતી. બંનેએ 11 ડિસેમ્બર, 2017ના રોજ ઈટલીમાં લગ્ન કર્યાં હતાં. પ્રાઈવેટ સેરેમનીમાં થયેલા આલગ્નમાં અનુષ્કા અને વિરાટના પરિવાર તથાા નજીકના દોસ્તોને જ આમંત્રણ અપાયું હતું. આજે લગ્નની વર્ષગાંઠના દિવસે અનુષ્કાએ વિરાટની સાથે ક્રેઝી કરતા ફોટાઓ પાડીને શેર કર્યાં છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીની સાથે વિતાવેલા યાદગારપળોના ફોટા શેર કર્યાં છે.

જે ફોટોમાં બંને મસ્તી કરતા, રોમેન્ટિક થયેલા, પુત્રી વામિકાનું ધ્યાન રાખતા અને સાથે ફરતા નજરે આવી રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW