HomeGujaratરાજ્યમાં છેતરપીંડીના કિસ્સામાં ઉછાળો : 1 વર્ષમાં જ ફ્રોડના 1868 કેસો

રાજ્યમાં છેતરપીંડીના કિસ્સામાં ઉછાળો : 1 વર્ષમાં જ ફ્રોડના 1868 કેસો

અમદાવાદ, બુધવાર

   લોકસભામાં સોમવારે એક સવાલના જવાબમાં નાણારાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઑનલાઇન છેતરપિંડીના પ્રમાણમાં 8300 ટકાથી પણ વધારે વધારો નોંધાયો છે. જે ચિંતાનું કારણ છે. 2016-17માં સાયબર નાણાકિય ફ્રોડના 55 કેસમાં 65 લાખ રૂપિયાના ફ્રોડ સામે 2020-21માં 4671 કેસમાં 13.38 કરો રૂપિયાના ફ્રોડ થયા છે.

   વર્ષ 202-21માં ડિજિટલ નાણાકીય ફ્રોડના સૌથી વધારે 26522 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હી, હરિયાણા અને તમિલનાડુમાં 5 હજારથી વધારે કેસ છે. અન્ય કોઇપણ રાજ્યમાં 5 હજારથી વધારે કેસ નથી. અંદામાન-નિકોબર, અરૂણાચલ પ્રદેશ, લદાખ, મણિપુર, નાગાલેન્ડમાં 10થી પણ ઓછા કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW