મોરબીની નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસ દ્વારા એકેડમિક વિભાગમાં વિવિધ વિષયોના અનુભવી અને લાયકાત ધરાવતા પ્રોફેસરોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થા હેઠળની LL.B., MBA અને BBA કોલેજોમાં તમામ વિષયોના પ્રોફેસરોની જગ્યારહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશનની ફ્રી સુવિધાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
પસંદગી પામનાર ઉમેદવારોને નોકરી ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, રહેવા અને જમવાની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાનું અરજીપત્રક અથવા બાયોડેટા વોટ્સએપ મારફતે 99130 67898 નંબર પર મોકલવા જણાવાયું છે.

