HomeGujaratમોરબી: છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી સુરતથી ઝડપાયો GujaratSaurashtra Kutchh મોરબી: છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી સુરતથી ઝડપાયો By admin Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરતમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપી અલ્પેશ વિનોદભાઈ ચૌધરી, રહે. સયાન પ્લોટ નં. 224, નિશાળ ફળિયું, સેખપુર રોડ, સુરત, પોતાના રહેઠાણે હાજર હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સુરત ખાતે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને મોરબી લાવી વધુ પૂછપરછ તેમજ ગુનાની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. Tags#morbipoliceMorbiSurat Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Central Gujarat અમદાવાદમાં ₹206 કરોડના કથિત બોગસ ડોનેશન કૌભાંડમાં મોટી કાર્યવાહી, 3 CA સહિત 9 સામે ગુનો September 26, 2026 Gujarat મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર September 26, 2026 Gujarat મોરબીમાં અલ્ટો કારમાંથી ૨૬૨ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સ ઝડપાયો September 26, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW મોરબી મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે બીએપીએસની યુવા શક્તિ દ્વારા યોજાયા સામાજિક પ્રકલ્પના કાર્યો September 21, 2026 દિવ્યાંગજનો માટે ‘નવા પગલાં, નવી ઉડાન’ September 23, 2026 મોરબી: મનપાના ભાજપ કાઉન્સિલરના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ September 20, 2026 આણંદમાં બોગસ IAS અધિકારી ઝડપાયો: મામલતદાર બનાવવાના નામે રૂ. 7.70 લાખની ઠગાઈ September 21, 2026