HomeGujaratટીવી સ્ક્રીન ક્વોલીટીમાં LCD, LED, Plashma, OLED તે શું છે ?

ટીવી સ્ક્રીન ક્વોલીટીમાં LCD, LED, Plashma, OLED તે શું છે ?

LCD : સ્ક્રીન ને જયારે ચાલુ કરીએ ત્યારે તે ચાલુ થવા માં વધુ સમય લે છે. આમાં વીડિયોનો કલર પણ સારો દેખાતો નથી. પિક્સલ ઓછા હોય છે. વિડિયોની ક્વોલિટી વધુ સારી નથી આવતી. વ્યુ એન્ગલ યોગ્ય નથી હોતું. સ્ક્રીનની સામે બેસીને જ વિડિયોને સારી રીતે જોઈ શકી છીએ. જો થોડું લેફ્ટ કે રાઈટ થઈને વિડિયો જોવામાં આવે તો વિડિયો ક્લીઅર નહી દેખાય.

Plasma : આ ટીવીની સ્ક્રીનમાં બે લેયરની વચ્ચે ગેસ ભરેલો હોય છે. જ્યારે ટીવીને ચાલું કરીએ ત્યારે ગેસમાં કેમિકલ રિએકશન થાય છે. જેનાથી પ્લાઝમાં બને છે. આ પ્લાઝમાં સ્ક્રીન ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણ નાખે છે, જેમાંથી પિક્સલ બને છે. વિડિયો સારો દેખાય છે.

LED : ટીવી ઝડપીયો ચાલુ થઇ જાય છે. તેની સ્ક્રિનનો કલર સારો દેખાય છે. LCDની તુલનામાં સ્ક્રિનની થિક્નેસ થોડી ઓછી હોય છે. વધુ પિક્સલ હોવાથી વીડિયોની ક્વોલીટી સારી દેખાય છે. વ્યુએન્ગલ LCDની તુલનામાં વધુ હોય છે. બસ સ્ક્રીનની સામે જ નહી પણ લેફ્ટ કે રાઈટ થઇને પણ વીડિયો જોવામાં આવે તો પણ વીડિયો સરળતાથી જોઈ શકાય છે.

QLED : QLED ટીવીની સ્ક્રિનમાં લાઈટ માટે LEDની સાથે કવોન્ટમ ડોટ્સ નો પણ ઉપયોગ થાય છે. તે એક પ્રકારનું નેનોક્રીસ્ટલ છે. તે વિડીયોનો કલર , ક્વોલીટી અને ચમક એટલું સારું હોય છે. ક્રિકેટ મેચ જોવામાં આવે તો પીચ ઉપર પડેલો નાનો પથ્થર પણ દેખાઈ છે. તેની સ્ક્રિન 43ઈચ થી શરૂ થાય છે. સ્ક્રીન 4k માં આવે છે. જેનાથી વિડીઓ ક્વોલીટી વધી જાય છે.

OLED : સ્ક્રીનના બધા પિક્સલની એક પોતાની લાઈટ હોય છે .મતલબ સ્ક્રીન પોતે ઓટોમેટીક લાઈટ કરે છે. વિડીઓની ક્વોલીટી એટલી શાનદાર હોય છે. મેચ જોવાની વચ્ચે મેદાન પર રહેલું ઘાસ પણ ગણી શકીએ. સ્ક્રીન ચાલુ થઇ જાય છે તેનું વ્યુએન્ગલ પણ ખુબ સારું છે. આ ટીવીની સાઈઝ 48ઈચ થી શરુ થાય છે. ૪k વિડીયોનો સાચો આનંદ OLED ટીવી માં જ આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW