HomeGujaratમોરબી SOGએ આર્મ્સ એક્ટના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

મોરબી SOGએ આર્મ્સ એક્ટના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, ટંકારા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-બી) અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર રહેલો આરોપી રીયાજખાન ઉર્ફે મુન્નો  મેહબુબખાન ફતેહાન (રહે. જામનગર, સુભાષ માર્કેટ, મોચી સાળ શેરી, ખાટકીવાડ)ને શોધી કાઢવામાં આવ્યો છે. હાલ તેની સામેની આગળની કાયદેસરની કાર્યવાહી ટંકારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW