સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ખરો જંગ જામી રહ્યો હોય તેવી સ્થિતિ બની છે.તા 15 ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ હતી અને અંતિમ દિવસે અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો પૈકી અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેચવા રીટનીંગ ઓફિસરે પહોચ્યા હતા જે વોર્ડમાંથી ફોર્મ પરત ખેચ્યું છે. તેમાં વોર્ડ 4 માં કોંગ્રેસના એક મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેચી લેતા કોંગ્રેસની પેનલ ખંડિત થઇ હતી આ ઉપરાંત વોર્ડ 6 ના અપક્ષ ઉમેદવાર અનોપસિહ જાડેજા વોર્ડ 13 ના અપક્ષ ઉમેદવાર દીપેશ સોનગ્રા તેમજ વોર્ડ 10 માં હર્ષદભાઈ કન્ઝારિયા દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેચવામાં આવ્યું હતું
તા 15 એપ્રિલના સાંજે 4 સુધીમાં મહાનગરપાલિકાના 13 વોર્ડ ની 52 બેઠક માટે ચૂંટણી જંગ નું ચિત્ર સ્પસ્ટ થઇ ગયું છે મોરબી શહેરના એક અને બે સાત અનેઆઠ એમ ચાર વોર્ડમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ એમ ચાર જૂથ વચ્ચે સીધો જંગ જામશે આ સિવાય ના 8 વોર્ડ માં ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રીપાખીયો જંગ જોવા મળશે આ વખતે વોર્ડ 2માં 1 અને વોર્ડ 4 માં 2 બહુજન સમાજ વાદી પાર્ટીએ પણ તેમના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આવનાર દિવસ મોરબી મહાનગર પાલિકામાં ચૂંટણીના જંગનો આજથી ખરાખરીનો ખેલ જામશે તેમાં કોઈ બે મત નથી
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 177 ઉમેદવારો જંગમાં ઉતર્યા છે વોર્ડ મુજબ જોઈએ
| વોર્ડ નંબર 1 | પાર્ટી |
| જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા | ભાજપ |
| રમાબેન પરેશકુમાર રૂપાલા | |
| વીણાબેન માવજીભાઇ કંઝારીયા | |
| જયદીપ પ્રશાંતભાઇ મહેતા | |
| લક્ષ્મીબેન નવઘણ વેરાણા | કોંગ્રેસ |
| દિનેશભાઇ કલાભાઇ શેરશિયા | |
| વસંતલાલ લાલજીભાઇ કંઝારીયા | |
| જયોતીબેન સંદીપકુમાર જીવરાજાની | |
| ઝંખના દિવ્યેશભાઇ અગ્રાવત | આપ |
| ભવાનભાઇ પ્રેમજીભાઇ કંઝારિયા | |
| નિતાબેન પ્રભાતભાઇ ચાવડા | |
| દિપક દેવાભાઇ ડાભી | |
| અમિત દેવાભાઇ અવાડિયા | અપક્ષ |
| જીજ્ઞાસાબેન અમિતભાઇ ગામી | |
| નિર્મલાબેન મોરારજીભાઇ કંઝારીયા | |
| રાજેશભાઇ ચિમનલાલ રામાવત | |
| વોર્ડ નંબર 2 | પાર્ટી |
| મનસુખભાઇ મુળજીભાઇ સારેસા | ભાજપ |
| આરતીબેન અમિતભાઇ જંજવાડીયા | |
| સીતાબેન પરબતભાઇ હુંબલ | |
| જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા | |
| કોમલબેન સુનીલભાઇ કગથરા | કોંગ્રેસ |
| હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ | |
| હુશેનભાઇ ભચુભાઇ ભટી | |
| જેતુનબેન જુમાભાઇ સુમરા | |
| કાજલબેન જયેશકુમાર ધંધુકિયા | આપ |
| તેજલ કિરણભાઇ કાનગડ | |
| જયેશ ખીમજીભાઇ સારેસા | |
| ઇકબાલભાઇ હુસેનભાઇ કટિયા | |
| કેશવલાલ છગનલાલ શુકલ | અપક્ષ |
| રવિકુમાર કૈલાશભાઇ | |
| હુસેનબાનુ જામ | |
| જયભાઇ ભુપેન્દ્રભાઇ સગઠીયા | બસપા |
| વોર્ડ નંબર 3 | પાર્ટી |
| રમાબેન કેતનભાઇ બોપલિયા | ભાજપ |
| જિગ્નેશ હંસરાજભાઇ કૈલા | |
| અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા | |
| ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા | |
| પ્રવીણકુમાર મનસુખભાઇ વઘાસિયા | કોંગ્રેસ |
| હિતેશભાઇ લાલજીભાઇ મેહતા | |
| અલ્પાબા વનરાજસિંહ જાડેજા | |
| વનિતાબેન મુકેશભાઇ ગામી | |
| અંજલી મહેશભાઇ પરમાર | આપ |
| અરૂણાબેન બીપીનભાઇ વડસોલા | |
| ચુનીલાલ માવજી બાવરવા | |
| સચીનભાઇ કિશોરભાઇ મકવાણા | |
| વોર્ડ નંબર 4 | પાર્ટી |
| પુનમબેન જીતેનભાઇ અગેચણીયા | ભાજપ |
| અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા | |
| વિવેક રમેશભાઇ ગોલતર | |
| ગૌતમ ભાવેષભાઇ પરમાર | |
| લખમણ ભૂરાભાઇ વરાણિયા | કોંગ્રેસ |
| લીલાબેન શામજીભાઇ મજેઠિયા | |
| ભાવનીક હસમુખભાઇ મુછડિયા | |
| લલિત વિરજીભાઇ ખરા | આપ |
| સંજયભાઇ નથુભાઇ સાલાણી | |
| સવિતાબેન દિપકભાઇ ગણેશીયા | |
| હંસાબેન બાબુભાઇ બાસપીયા | |
| નરેન્દ્રભાઇ રૂપાભાઇ પરમાર | બસપા |
| અનિલભાઇ મોહનભાઇ ચાવડા | |
| વોર્ડ નંબર 5 | પાર્ટી |
| મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા | ભાજપ |
| મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ | |
| માનુબેન રમેશભાઇ સિયાર | |
| ભગિરથ મનસુખભાઇ બરાસરા | |
| પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા | કોંગ્રેસ |
| મંજુલાબેન ગલાભાઇ પરમાર | |
| વિજયાબેન અમરશીભાઇ મકવાણા | |
| અમિત મનુભાઇ ભોજવીયા | |
| રાજકુમાર મહિપતસિંહ જાડેજા | આપ |
| કૈલાશબેન સંજયભાઇ મુછડિયા | |
| ગોપાલ રમેશભાઇ પરસાડીયા | |
| સંગીતાબા ગિરીરાજસિંહ ઝાલા | અપક્ષ |
| હરીશભાઇ મોતીભાઇ રાતડીયા | |
| દિપક ચંદુભાઇ ટુંડિયા | બસપા |
| કાંતિલાલ વીરજીભાઇ ખડોલા | |
| વોર્ડ નંબર 6 | પાર્ટી |
| કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા | ભાજપ |
| પુષ્પા જીગર વાળા | |
| ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર | |
| ચિરાગ હસમુખભાઇ રાણપરા | |
| દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની | કોંગ્રેસ |
| શિરાજુદીનભાઈ મજીદભાઈ દરજાદા | |
| શબ્બીર અસગરઅલી ગુલાબી | |
| ગફારભાઇ જુસબભાઇ ખોલેરા | આપ |
| રોનિત શૈલેષકુમાર લવા | |
| કાજલબેન વિજયભાઇ રામાવત | |
| રૂપલબેન રાકેશભાઇ મહેતા | |
| સિતાબા અનોપસિંહ જાડેજા | અપક્ષ |
| વોર્ડ નંબર 7 | પાર્ટી |
| જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા | ભાજપ |
| જયેશભાઇ વસંતભાઇ દેસાઇ | |
| ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી | |
| મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર | |
| હિરલબેન તેજશભાઇ ટાંક | કોંગ્રેસ |
| મુસા ઓસમાણભાઇ વડાવરીયા | |
| વિનોદભાઇ મણીલાલ ભટ્ટ | |
| ગોવિંદ રાજેશભાઇ પરમાર | આપ |
| પ્રીતીબેન મહેન્દ્રકુમાર ચંદારાણા | |
| શોભનાબેન કિશોરભાઇ પરમાર | |
| ગોપાલભાઇ દિનકરરાય પંડ્યા | |
| સીમાબેન અશોકભાઇ સોલંકી | અપક્ષ |
| આશિફ રહીમભાઇ ઘાંચી | |
| અલ્પાબેન અજયભાઇ કક્કડ | |
| વિવેક જયંતિલાલ મીરાણી | |
| વોર્ડ 8 | પાર્ટી |
| કુંદનબેન શૈલેષ માકાસણા | ભાજપ |
| મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી | |
| ઉતમ મહેશભાઇ સુરાણી | |
| જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી | |
| બળવંત ચતુરભાઇ ઘુમલીયા | કોંગ્રેસ |
| મિનાક્ષીબેન મનહરકુમાર પટેલ | |
| ચૈતાલી દિનેશભાઇ સાણંદિયા | |
| હાજી અકબરભાઇ કોરડીયા | |
| અસ્લમ ઇકબાલભાઇ ઓડિયા | આપ |
| અરૂણકુમાર દિનેશભાઇ રૂપાલા | |
| મનીષાબેન કૌશીકભાઇ અમૃતિયા | |
| લલીતભાઇ જેરાજભાઇ કામરીયા | અપક્ષ |
| ક્રિષ્નાબેન નવનીતભાઇ દશાડિયા | |
| પ્રકાશભાઇ નાગજીભાઇ દેત્રોજા | |
| વોર્ડ નંબર 9 | પાર્ટી |
| ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા | ભાજપ |
| નુતનબેન હરસુખભાઈ વિડજા | |
| હીરેન ભાઇ પરબતભાઈ કરોતરા | |
| નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા | |
| શીતલબેન નયનભાઇ પનારા | કોંગ્રેસ |
| જયેશ શાંતિલાલ કાલરિયા | |
| જોસનાબેન જીતેન્દ્રભાઈ ઝાલરીયા | |
| મહિપત મોહનભાઈ પરમાર | |
| કૌશલ રમેશભાઇ વડગામા | આપ |
| ભારતીબેન હીતેષભાઇ પરમાર | |
| મેહુલ મૂળજીભાઇ ગડારા | |
| ક્રિષ્ના કાંતિલાલ બાવરવા | |
| નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર | અપક્ષ |
| વોર્ડ નંબર 10 | પાર્ટી |
| ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા | ભાજપ |
| ગણેશભાઇ નાનજીભાઇ ડાભી | |
| સોનલબેન પ્રફુલભાઇ બાવરવા | |
| અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા | |
| ભાવીન વલમજીભાઇ ફેફર | કોંગ્રેસ |
| ઉર્મિલા વિપુલ ૫રમાર | |
| મંજુલાબેન અમરશીભાઇ કંઝારીયા | |
| દીપક અરજણભાઇ ૫રમાર | |
| વીરજીભાઈ નરશીભાઈ ચાવડા | આપ |
| લાલજીભાઈ આયદાનભાઈ ઝીલરીયા | |
| ઉર્મિલા હરિલાલ નકુમ | |
| સરસ્વતીબેન મહાદેવભાઇ સરડવા | |
| કાનજીભાઇ લખમણભાઇ નકુમ | અપક્ષ |
| વોર્ડ-11 | પાર્ટી |
| ગોપાલભાઇ વસ્તાભાઇ કાસુન્દ્રા | ભાજપ |
| રવિન્દ્રભાઇ ઘનજીભાઇ સનાવડા | |
| નિરૂપમા નિલેશભાઇ કાલરીયા | |
| ભારતીબેન ચુનીલાલ ૫રમાર | |
| વંદના કરણ કાસુન્દ્રા | કોંગ્રેસ |
| કસ્તુરબેન હિતેષભાઇ ડાભી | |
| અમરશીભાઇ ૫રસોતમભાઇ બારૈયા | |
| વિવેક હર્ષદભાઇ ઠોરીયા | |
| કરિશ્માબેન ગીરઘરભાઇ ૫રમાર | આપ |
| જગદીશભાઇ ભગવાનભાઇ અઘારા | |
| ચંદ્રિકાબેન ભાવિકકુમાર ભટાસણા | |
| વોર્ડ 12 | પાર્ટી |
| રીષિ૫કુમાર નારણભાઇ કૈલા | ભાજપ |
| બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા | |
| મેઘાબેન દિપકકુમાર પોપટ | |
| શીતલ સાગરભાઇ વઘાડીયા | |
| જગદીશ રમેશભાઇ સોનગ્રા | કોંગ્રેસ |
| કોમલબેન પ્રદી૫કુમાર ભોજાણી | |
| વિનોદકુમાર નાનજીભાઇ વીડજા | |
| ૫રિમલ અરવિંદભાઇ કૈલા | આપ |
| રિયાઝ રજાકભાઇ ચાનિયા | |
| જીશ્મા જયેશભાઇ ઠાકર | |
| કિરણબેન શાંતિલાલ ૫રમાર | |
| વોર્ડ 13 | પાર્ટી |
| ભાવિકકુમાર ભરતભાઇ જારીયા | ભાજપ |
| રાજેશભાઇ કાનજીભાઇ ડાભી | |
| ગીતાબેન મનોજભાઇ સોલંકી | |
| જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા | |
| કંચનબેન રતિલાલ જાદવ | કોંગ્રેસ |
| વિનોદભાઇ રણછોડભાઇ નકુમ | |
| ઇમરાનભાઇ ઉસ્માનભાઇ સોલંકી | |
| આરિફ અબ્દુલભાઇ સલોત | આપ |
| ગીતાબેન રાકેશભાઇ સાવરિયા |

