HomeGujaratમોરબી શહેર પેટા વિભાગ-02 હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા વિભાગ-02 હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા વિભાગ-02 અંતર્ગત તા.08/04/2026 બુધવારના રોજ વિજ લાઇનના મેઇન્ટેનન્સ કામને કારણે નીચે દર્શાવેલ વિસ્તારોમાં વિજ પુરવઠો તાત્કાલિક બંધ રાખવામાં આવશે.

સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

સોરેન્ટો ફીડર હેઠળના વિસ્તારો:
સોરેન્ટો સિરામિક, સિલ્વર પાર્ક સોસાયટી, યોગીનગર વિસ્તાર, ઘેંટા ઉછેર કેન્દ્ર, મધુ સ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર વિસ્તાર, ચિંતન વિદ્યાલય, વિકાસ વિદ્યાલય તેમજ આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW