HomeGujaratમોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયા તે સ્વ. રામજીભાઈ કરશનભાઈ અંબાલીયા અને કાન્તાબેન રામજીભાઈ અંબાલીયાના પુત્ર, સરોજબેન વસંતભાઈ પરમાર, રાજેશ રામજીભાઈ અંબાલીયા (પત્રકાર), પ્રદીપ રામજીભાઈ અંબાલીયાના ભાઈ, દર્શનાબેન અને રેખાબેનના દિયર,વસંતકુમાર જે. પરમારના સાળાનું તા. 17-03-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-03-2026 ને ગુરુવારના રોજ સવારના 10 થી 12 વાગ્યે તેમના નિવાસ સ્થાન 13, મારુતિ પ્લોટ, સો-ઓરડી, પરમાર પાન વાળી શેરી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW