HomeGujaratCentral Gujaratરાજ્યના 37 IPS ની બદલી, નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઇજી બનાવાયા

રાજ્યના 37 IPS ની બદલી, નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઇજી બનાવાયા

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સિનિયર આઇપીએસ ની બદલીની દૌર નો ઘણવો ગૃહ વિભાગ દ્વારા કાઢવામાં આવ્યો છે. ત્રણ વર્ષ કે તેથી વધુ સમય સુધી અલગ અલગ રેન્જમાં ફરજ બજાવતા 37 આઇપીએસની બદલી કરવામાં આવી છે. સૌથી મોટી ફેર બદલી જોઈએ તો સ્ટેટ મોનીટરીંગ સેલમાં એસપી તરીકે ફરજ દરમિયાન પ્રમોશન મેળવનાર નિર્લિપ્ત રાયને હવે રાજકોટ રેન્જ નો ચાર્જ સોંપવામાં આવ્યો છે સીબીઆઇ માં લાંબા સમયથી ફરજ બજાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જની જવાબદારી સોંપી છે.તો ગગનદીપ ગંભીરને એસ એમ સી નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો છે. ગૌતમ પરમારને  ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર( ક્રાઇમ ) અશોક કુમાર યાદવને સીઆઈડી ગાંધીનગર ઇન્ટેલિજન્સ ના ઇન્પેક્ટર જનરલ બનાવ્યા છે. કરણરાજ વાઘેલા ને સુરત શહેરના એડિશનલ પોલીસ કમિશનર(ક્રાઇમ)તરીકે નિયુક્ત છે. બનાસકાંઠા રેન્જમાં આઇજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે જૂનાગઢ રેન્જના આઇજી નિલેશ જાજડીયાને વડોદરા જોઇન્ટ સીપી બનાવાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW