HomeGujaratટંકારાનાં હમીર પર નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૬ લોકોને ઈજા

ટંકારાનાં હમીર પર નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૬ લોકોને ઈજા

ટંકારા તાલુકાના  મીતાણા ગામથી નેકનામ તરફ જઈ રહેલી GJ -10 DR 0611  તાતા પંચ કાર અને નેકનામ થી મીતાણા તરફ આવી રહેલી  GJ 10 DE 2735 વેગેનાર કારનો હમીરપર ગામ પાસે જોરદાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે વેગેનર કાર અથડાયા બાદ રોડની નીચે ફંગોળાઈ ગઈ હતી બાવળ સાથે અથડાઈ ગઈ હતી  ઘટનામાં વેગેનર કારમાં સવાર ૫ લોકો જયાએ પંચ કારના ચાલકને  ઈજા પહોચી હતી બનાવ બાદ રોડ પરથી પસાર થતા અન્ય લોકોએ 108ની ટીમને જાણ કરતા ઈજાગ્રસ્તો 108ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા બીજી તરફ આ અક્સ્માંતેને પગલે રોડની બન્ને તરફ વાહનના થપ્પા લાગી ગયા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW