HomeGujaratટંકારાના નેસડા ગામે તળાવમાં ડૂબી જવાથી સાત વર્ષીય બાળકનું મોત

ટંકારાના નેસડા ગામે તળાવમાં ડૂબી જવાથી સાત વર્ષીય બાળકનું મોત

ટંકારા તાલુકાના નેસડા (ખા.) ગામની સીમ વિસ્તારમાં આવેલી મનસુખભાઈ નરસિંહભાઈ ભાડજાની વાડીએ રહેતા તથા મૂળ મધ્યપ્રદેશના વતની સુનિલભાઈ મેડાનો સાત વર્ષીય પુત્ર આકાશ ગઈકાલના રોજ બપોરના સમયે વાડી નજીકના તળાવની પાળ પર પતંગ ચગાવતો હતો. રમતા રમતા અચાનક તે તળાવમાં આવેલા પાણી ભરેલા ખાડામાં પડી જતા ડૂબી જવાના કારણે આકાશનું કરુણ મોત નીપજ્યું હતું.

આ દુર્ઘટનાની જાણ થતા ટંકારા પોલીસે તેના મૃત્યુનો અંગે નોધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW