HomeGujaratમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ સામે કુળદેવી પાન પાછળ મફતીયાપરા ચોકમાં રેડ કરી હતી, જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રાકેશભાઇ ભુપતભાઇ સકેરા રહે. સર્કીટ હાઉસ સામે કુળદેવી પાન પાછળ મફતીયાપરા મોરબી, પ્રતાપભાઇ સવસીભાઇ દેલવાણીયા રહે.હળવદ રોડ આઇ.ટી.આઇ પાછળ છાપરામા મોરબી અને વિજયભાઇ પરસોતમભાઇ વડદોરીયા રહે.શકત-શનાળા શક્તિમાંના મંદીર પાસે મોરબીવાળાને પોલીસે રોકડ રકમ રૂ.1200ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW