HomeGujaratમોરબીના વિવિધ 5 વિસ્તારમાં મનપાએ રૂ 27.84 લાખના ખર્ચે આંતરિક માર્ગોના કામ...

મોરબીના વિવિધ 5 વિસ્તારમાં મનપાએ રૂ 27.84 લાખના ખર્ચે આંતરિક માર્ગોના કામ પૂર્ણ કર્યાનો દાવો

મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં હાલ અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા નિર્માણ કામ ચાલી રહ્યા છે વિવિધ ગ્રાન્ટમાંથી બની રહેલા રોડના કામ પૈકી અલગ અલગ 10 વિસ્તારમાં મહાનગર પાલિકાની સિવિલ અને સિટી બ્યૂટી ફિકેશન શાખા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી પણ રોડના કામ શરૂ કર્યા હતા આ શરૂ કરવામાં આવેલા 10 કામ માંથી રૂ 6.99 લાખના ખર્ચે વાવડી રોડ પરના શ્રી હરિ પાર્કમાં રોડનું કામ પૂર્ણ થયું છે આ ઉપરાંત રૂ.5.07 લાખ ના ખર્ચે વીસીપરામાં સ્મશાન થી કાના ભુવા વાડી વિસ્તાર, 5 04 લાખના ખર્ચે કમલા પાર્ક શેરી, નગર દરવાજા નજીક નાસતા ગલી માંરૂ.5.03 લાખના ખર્ચે, મહેન્દ્ર પરા વિસ્તારના એમ કુલ 27.84 કરોડના ખર્ચે 5 રોડના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા હોવાનો મહાનગર પાલિકા ના સિટી ઈજનેર હિતેશ આદ્રોજાએ દાવો કર્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW