HomeGujaratટંકારામાં નશા માટે વપરાતી ગોગો સ્ટિક અને સેલિંગ પેપર વેચતા બે શખ્સોની...

ટંકારામાં નશા માટે વપરાતી ગોગો સ્ટિક અને સેલિંગ પેપર વેચતા બે શખ્સોની ધરપકડ

મોરબી SOG ટીમને ખાનગી રાહે મળેલી માહિતીના આધારે ટંકારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી તેમની પાસેથી નશાકારક ગોગો સ્ટિક નંગ-51 તેમજ રોલિંગ પેપર નંગ-25 કબ્જામાં લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં એજાજભાઈ ગનીભાઈ જુણાય (ઉંમર 35), રહે. મેમણશેરી, ટંકારા અને ઈકબાલભાઈ આદમભાઈ માડડીયા (ઉંમર 51), રહે. સંધીવાસ, ટંકારાવાળાનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો સામે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW