HomeGujaratમોરબી ના લક્ષ્મીનગર નજીક ક્રુરતાથી બાંધીને લઇ જવાતા 2 બળદને ગૌ રક્ષકોએ...

મોરબી ના લક્ષ્મીનગર નજીક ક્રુરતાથી બાંધીને લઇ જવાતા 2 બળદને ગૌ રક્ષકોએ છોડાવ્યા

મોરબી-માળિયા હાઇવે નજીક લક્ષ્મીનગર ગામ પાસે શનિવારે સાંજના  સમયે GJ-13-AT-3351 નંબરની એક  બોલેરો કારમાં ક્રુરતા થી પશુઓ  લઇ જતા હોવાની જીવદયા પ્રેમીઓને જાણ થતા તેઓએ  વાહન રોકાવ્યુ હ્તું જેની તલાસી લેતા તેમાં ક્રુરતા પૂર્વક પગ અને મોઢું બાંધીને રાખેલા બે બળદ મળી આવ્યા હતા તેમજ તેમાં ઘાસ ચારો કે પાણીની કોઈ વ્યવસ્થા પણ ન કરી હોવાનું સામે આવ્યું હતું જે બાદ જીવ દયા પ્રેમીઓ દ્વારા તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી બોલેરો કારને જપ્ત કરી હતી અને પશુઓને છોડાવ્યા હતા તેમજ કાર ચાલક જીવણ સંતુ માન ઠાકુર ભીલ તેમજ તેની સાથે બેઠેલા અન્ય એક વ્યક્તિ વિરુધ્દ ગુજરાત પશુકુરતા અધિનીયમ 1960 ની કલમ-
11 (1)(ડી),(ઇ),(એફ),(એચ) તથા પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમ કલમ- 5.6.8.9.10 મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW