HomeGujaratટંકારાના વાધગઢ ગામે 03 વર્ષની બાળકીનું તળાવમાં ડુબી જતા મોત GujaratSaurashtra Kutchh ટંકારાના વાધગઢ ગામે 03 વર્ષની બાળકીનું તળાવમાં ડુબી જતા મોત By admin Share FacebookXPinterestWhatsApp ટંકારાના વાધગઢ ગામે હસમુખભાઇ બારૈયાની વાડીમાં રહેતા અને મૂળ છોટાઉદેપુરના વતની ચંદુભાઇ ભોદરભાઇ ધાણુકની 03 વર્ષની પુત્રી રેખા વાડીના શેઢા પાસે રમતી હોય તે દરમિયાન તળાવમાં ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી. TagsMorbitankaraTankara police Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat સાબરકાંઠાના સપ્તેશ્વરમાં દશામાંની મૂર્તિ પધરાવતી વખતે સાબરમતી નદીમાં ડૂબવાથી મહેસાણાના બે યુવકોના કરુણ મોત August 22, 2026 Gujarat વાંકાનેર નજીક હોટલના રૂમમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું August 22, 2026 Gujarat મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જુગારધામ પર પોલીસના દરોડા, 10 જુગારી ઝડપાયા August 22, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,610SubscribersSubscribe TRENDING NOW ટંકારા-લતીપર રોડ પર જુગારધામ ઝડપાયું, 19 શખ્સો ઝડપાયા August 16, 2026 ટંકારા-લજઈ-ધુનડા રોડ જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા August 16, 2026 મોરબીમાં 77મા વન મહોત્સવની ઉજવણી કરાઈ August 21, 2026 મોરબી જિલ્લામાં જમીન રેકોર્ડ સુધારણા માટે વિશેષ ઝુંબેશ, 11 ગામોમાં યોજાશે કેમ્પ August 20, 2026