HomeGujaratમોરબી જિલ્લાના ડીડીઓની નવા રચાયેલ વાવ થરાદના કલેકટર તરીકે નિમણુક

મોરબી જિલ્લાના ડીડીઓની નવા રચાયેલ વાવ થરાદના કલેકટર તરીકે નિમણુક

રાજય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલા વાવ થરાદ જિલ્લાના નવા કલેકટર અને ડીડીઓની નિમણુક કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના ડીડીઓ તરીકે ફરજ બજાવતા  2014ના બેચના અધિકારી જે.એસ.પ્રજાપતિને  વાવ થરાદ જિલ્લાના કલેકટર તરીકે મુકાયા છે. આ ઉપરાંત 2021માં બેચના અધિકારી અને હાલ વલસાડ ખાતે ટ્રાયબલ એરિયામાં સબ પ્લાનમાં પ્રોજેક્ટ એડમિનીસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા કાર્તિક જીવાણીને ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW