HomeGujaratમોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ 90% ભરાયો, 30 ગામોને એલર્ટ...

મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ 90% ભરાયો, 30 ગામોને એલર્ટ કરાયા

મોરબી જિલ્લામાં આવેલ જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્ક્તના 90% ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે, આથી ડેમના નીચવાસના ગામો જેવા કે,

મોરબી તાલુકના (1)જોિપર (2)લીલાપર (3)ભડીયાદ (4)ટીંબડી (5) ધરમપુર (6)રવાપર (7)અમરેલી (8) વનાળિયા (9)ગોર ખીજડીયા (10)માનસર (11)નવા સાદુળકા (12)જુના સાદુળકા (13)રવાપર નદી (14)ગુંગણ (15)નારણકા (16)બહાદુરગઢ (17)નવા નાગડાવાસ (18) જુના નાગડાવાસ (19)સોખડા (20)અમરનગર

તેમજ માળીયા તાલુકાના (1)વીરવદરકા (2)દેરાળા (3)નવાગામ (4)મેઘપર (5)હરીપર (6)મહેન્દ્રગઢ (7)ફતેપર (8)સોનગઢ (9)માળીયા (મી) (10)રાસંગપર આ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW