HomeGujaratમોરબીમાં ગણેશ વિસર્જન બાદ વોંકળામાં નાવા પડતાં ડૂબી જતાં યુવકનું મોત

મોરબીમાં ગણેશ વિસર્જન બાદ વોંકળામાં નાવા પડતાં ડૂબી જતાં યુવકનું મોત

મોરબીમાં મોડપર ગામ નજીક લૂંટાવદર જવાના રસ્તા પર આવેલી નદીમાં ગણેશ વિસર્જન બાદ કરણ રમેશભાઈ (ઉ.વ. 32) ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી છે. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી યુવકના મોત અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW