HomeGujaratમેઘપર ઝાલાના શિવ શકિત ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે ટંકારાના...

મેઘપર ઝાલાના શિવ શકિત ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે ટંકારાના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સેવા કેમ્પનું આયોજન

ટંકારા: માતાના મઢ જતા પદયાત્રિકો માટે મેઘપર ઝાલાના શિવ શકિત ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. 12/09/2025ના રોજ શરુ થનાર છે. આ કેમ્પ સ્થળ કષ્ટભંજન હનુમાનજી મંદિર, શિવમ કોમ્પ્લેક્સ બાજુમાં ટંકારા ઓવરબ્રિજ નીચે છે. કેમ્પમાં રહેવા-જમવા, મેડીકલ, ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે. માતાના મઢ જતા સર્વે ભાવિકોને લાભ લેવા શિવ શક્તિ ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW