HomeGujaratમોરબીમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ નિમિતે કબડી હોકી ટેકવેન્ડો સહિતની રમત યોજાઈ

મોરબીમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ નિમિતે કબડી હોકી ટેકવેન્ડો સહિતની રમત યોજાઈ

મેજર ધ્યાનચંદજીની જન્મ જંયતી નિમીતે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી અંતર્ગત  મોરબીમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કાર્યક્રમમાં હોકી, કબડ્ડી, ટેકવેન્ડો જેવી રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

મેજર ધ્યાનચંદજીને મહેમાન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓ તથા વિવિધ રમતના કોચનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયામોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી પદાધિકારીઅધિકારીઓ અને કોચશિક્ષકો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW