HomeGujaratમોરબીમાં પત્ની પર દાગીના ચોરી કરવાની શંકાએ પતિએ એસિડ એટેકની...

મોરબીમાં પત્ની પર દાગીના ચોરી કરવાની શંકાએ પતિએ એસિડ એટેકની આપી ધમકી આપી કર્યો હુમલો

મોરબીના નવલખી રોડ પર આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતા જાગૃતિબેન જલાજીભાઈ ઠાકોરે આરોપી તેમના પતિ જલાજીભાઈ કાનજીભાઇ ઠાકોર રહે. ગણેશપુરા તા. હારીજ જી. પાટણવાળા વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના ઘરમાંથી ઘરેણાની ચોરી થયેલ હોવાની પોતાના પત્નિ(ફરી.) ઉપર શંકા કરી ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારી રોડ ઉપર સ્કુટર લઇ નીકળ એટલે એસીડ નાખી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW