HomeGujaratહળવદમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા, મહિપતભાઇ પુંજાભાઇ ઝીંઝવાડીયા, રમેશભાઇ બચુભાઇ મહાલીયા અને કિશોરભાઇ સોંડાભાઇ શંખેરીયા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તે પાસેથી કુલ રૂ.- 10,320નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW