HomeGujaratક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની સામે કાર્યવાહી થતા વિરોધ, આવતીકાલે મોરબીમાં આવેદન પત્ર...

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની સામે કાર્યવાહી થતા વિરોધ, આવતીકાલે મોરબીમાં આવેદન પત્ર અપાશે

રાજકોટના શિવ મંદિરમાં આરતી મુદે ઓડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. જે બાદ રાજકોટ પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ કાર્યવાહીને પગલે  ક્ષત્રિય સમાજમાં વિરોધ શરૂ થયો છે અને પોલીસ તંત્ર દ્વારા કિન્નાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી છે. અને ખોટો કેસ કરી પાસાની કાર્યવાહી કરવામાં આવ્યો છે તેનો વિરોધ ઉઠ્યો છે અને આ મુદ્દાને લઈ આ કાર્યવાહી અગાઉ મોરબી જિલ્લામાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જો સરકાર દ્વારા પાસા જેવી કલમ દૂર કરવામાં નહી આવે તો વિરોધ  કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW