HomeGujaratઅવસાન નોધ: જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈનુ અવસાન

અવસાન નોધ: જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈનુ અવસાન

મોરબી: મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબી રહેતા જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈનુ તા.05/06/2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબી રહેતા સ્વ.જીતેન્દ્ર ભાઈ અંબારામભાઈ દેસાઈ ( ઉ વર્ષ 47) નું તારીખ-05/06/2025ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે તેઓ સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ ( પૂર્વ નગરપાલિકા ચેરમેન ) ના નાનાભાઈ નુ દુ:ખદ અવસાન થયેલ છે.

સદગતનુ બેસણું :- તારીખ 07/ 06/2025ને શનિવાર સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ,મોરબી ખાતે રાખેલ છે.
(નોંધ:- સસરા પક્ષનુ બેસણું સાથે રાખેલ છે)

સુરવદર બેસણું : તારીખ 09/06/2025 ને સોમવારે સાંજે 4.00 થી 5.30 રાખેલ છે

સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ
મિત જીતેન્દ્રભાઈ દેસાઈ
દીપ સુરેશભાઈ દેસાઈ
દેસાઈ પરિવાર ના જય શ્રી કૃષ્ણ

સસરા પક્ષ
ચંદુભાઈ લક્ષ્મણભાઈ ફેફર
દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ફેફર
ફેફર પરિવાર ના જય શ્રી કૃષ્ણ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW