HomeGujaratમોટી સંખ્યામાં મોરબીના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ ઓછો થતો નથી

મોટી સંખ્યામાં મોરબીના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ ઓછો થતો નથી

મોરબી મહાનગરપાલિકાની રખડતા ઢોરનો ત્રાસ ઓછો કરવા પ્રાણી રંજાળ અંકુશ શાખા શરૂ કરવામાં આવી છે અને આ શાખા દ્વારા શહેરના રખડતા ઢોરોને પકડી ગૌશાળામાં મૂકવામાં આવતા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાઓ બાદ પણ શહેરના મુખ્ય માર્ગો હોય કે કે રહેણાંક વિસ્તાર ઠેર ઠેર હજુ પણ રખડતા ઢોર ડિંગો જમાવીને બેસી રહ્યા છે ત્યારે મોરબી વાસીઓને આ રખડતા ઢોરના ત્રાસમાથી ક્યારે કાયમી મુક્તિ મળશે તે મોટો સવાલ છે શું ગૌશાળામાં મૂકવામાં આવતા પશુઓ ખરેખર ત્યાં જ સચવાય છે કે ગૌ શાળાના  સંચાલકો દ્વારા ફરી રસ્તા પર તો નથી છોડી દેવામાં આવતા ને પકડાયેલા ઢોરનું ટેગિંગ થાય છે કે કેમ તે તે પણ મોટો સવાલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW