HomeGujaratટંકારામાં નજીવા બાબતે યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો

ટંકારામાં નજીવા બાબતે યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો

 

ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલાએ આરોપી યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા અને મનોજભાઇ તુલસીભાઈ કાસુન્દ્રા રહે.બંને ઘુનડા (ખા) ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વનરાજસિંહ આશરે સાત-આઠ દિવસ પહેલા ટંકારાના વાઘગઢ ગામની પાછળ આવેલ પોતાની વાડીની બાજુમાં બન્ને આરોપીઓ વનરાજસિંહના ગામના રમભા ઝાલા સાથે માથાકુટ કરતા હોય જેથી વનરાજસિંહે બોલાચાલી ઝઘડો ન કરવા સમજાવેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ વનરાજસિંહને ઢીકા પાટુંનો મારમારી ગાળો આપી છરી વતી ડાબા પગના સાથળના ભાગે એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરીયાદના આધારે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW