HomeGujaratવાંકાનેરના કુવાડવા રોડ પરથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરના કુવાડવા રોડ પરથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમ કુવાડવા રોડ પાસે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ત્યાંથી એક ઇસમ નંબર પ્લેટ વગરનું બાઈક લઇને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેને અટકાવી બાઈકના કાગળો માંગતા ન હોવાનું જણાવતા પોલીસે પોકેટકોપ એપ દ્વારા વાહન સર્ચ કરી તેમજ શંકાસ્પદ ઇસમની સઘન પુછપરછ કરતા નવાગામ આનંદપર જી. રાજકોટ ખાતેથી બાઈક ચોરી કરી હોવાનું કબુલાત આપતા પોલીસે ચોરાઉ બાઈક સાથે ઇસમ સોયબ અયુબભાઇ બલોચને પકડી લઇ તેની સામે બીએનએસએસ કલમ 35(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW