HomeGujaratવાંકાનેરના ઠીકરીયાળા ગામે તબેલામાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

વાંકાનેરના ઠીકરીયાળા ગામે તબેલામાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેરના ઠીકરીયાળા ગામે દરોડો પાડ્યો હતો. ગામની સીમમાં આવેલ આરોપી અજીત રામકુભાઈ ખાચરની વાડીમાં ધોડા માટે બનાવેલ તબેલામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નંગ-49 બોટલો અને બીયર ટીન નંગ-24 મળી કુલ રૂ.- 45,645નો મુદામાલ મળ્યો હતો. જોકે રેડ દરમિયાન આરોપી અજીત રામકુભાઈ ખાચર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર બતાવી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે તેમજ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW