HomeGujaratમાળિયાના મોટા ભેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

માળિયાના મોટા ભેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

માળિયા મિયાણા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે માળીયાના મોટા ભેલા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા કાન્તીલાલ ધરમશીભાઈ સરડવા, ખેંગારભાઈ મેરામભાઇ બરબચીયા, ચંદુલાલ દેવજીભાઈ ખાંભળીયા, કરશનભાઈ ભગવાનજીભાઈ ખાંભળીયા અને શીવાભાઈ શામજીભાઈ ખાંભળીયા નામના પાંચ શખ્સો કુલ રૂ.- 11,980નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW