HomeGujaratહળવદના ચરાડવા ગામે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

હળવદના ચરાડવા ગામે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબી એલસીબી ટીમ હળવદ નજીક પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે દરોડો પડ્યો હતો. ચરાડવા ગામની સીમમાં આવેલ મહાકાળી આશ્રમની પાસે જાહેરમાં જુગાર રમતા યુવરાજસિંહ ભીખુભા ઝાલા, લવજીભાઈ નાથાભાઈ ગોહિલ, મનસુખભાઈ જીવાભાઈ સોલંકી અને બાબુલાલ પંજાભાઈ પરમાર નામના ચાર શખ્સોને પોલીસે પકડી લઇ તેની પાસેથી કુલ રોકડ રૂ.- 46,000નો મળેલ મુદામાલ કબ્જે કર્યો હતો. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW