HomeGujaratહળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે આધેડની લાશ મળી આવી

હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે આધેડની લાશ મળી આવી

હળવદ તાલુકાના ગોલાસણ અને પલાસણ વચ્ચે આવેલા જંગલ પાસેથી આધેડની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થયું હતું. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પલાસણ ગામના તરસીભાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે તેમને હત્યા શા માટે કરી તે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW