HomeGujaratમોરબી મનપામાં વેરા વસુલાતનું સર્વર અવાર નવાર ડાઉન રહેતી હોવાથી અરજદારોને ધક્કા

મોરબી મનપામાં વેરા વસુલાતનું સર્વર અવાર નવાર ડાઉન રહેતી હોવાથી અરજદારોને ધક્કા

એક તરફ મોરબી મહાનગરપાલિકા લોકોને વેરા ભરવા માટે નોટિસો પર નોટિસ ફટકારી રહી છે તો હું પણ આ સ્ટાફને પણ ઉઘરાણી માટે દોડાવી રહી છે બીજી તરફ રાજ્ય સરકારનું વેરા વસૂલ કરવા માટેનું ઓનલાઈન સોફ્ટવેર અવારનવાર બંધ હોય છે સર્વર ડાઉન ની સમસ્યાના કારણે વેરો ભરવા આવતા આસામીઓને વારંવાર ટકા થઈ રહ્યા છે ઓનલાઇન ફેરા ફરવામાં પણ સોફ્ટવેરના કારણે ટ્રાન્જેક્શન ન થતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે મસ મોટા ઉપાડે લોકો પાસેથી વેરો ભરપાઈ કરવાની જાહેરાત કરતું તંત્ર સોફ્ટવેર અપડેશન બાબતે રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં સફળ થતું ન હોય તેવી સ્થિતિ બની છે કારણ કે હજુ દસ દિવસ પહેલા જ સોફ્ટવેર અપડેશનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ફરી વાર આ રીતે સર્વર ક્રશ થવાની ઘટના સામે આવતા અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW