HomeGujaratમોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બેલા ગામની સીમ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઈમરાનભાઈ વલીમંમદભાઇ કટારીયા અને હિમાશુભાઇ ભરતભાઇ બાવળીયાને પોલીસે પકડી લીધા હતા.તે શખ્સો પાસેથી મળેલ રોકડ રૂ.- 1,210નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી બને આરોપી વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW