HomeGujaratમોરબીમાં અચાનક આચકી ઉપડી જતા સગર્ભા અને ગર્ભમા રહેલ બાળક બનેનું મોત

મોરબીમાં અચાનક આચકી ઉપડી જતા સગર્ભા અને ગર્ભમા રહેલ બાળક બનેનું મોત

મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલની પાછળ હદાણીની વાડીમાં રહેતા કિર્તીબેન મહીપતભાઇ કંઝારિયા નામના મહિલાને ગઈકાલના રોજ પ્રસુતીની પિડા ઉપડતા મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે લઈ આવતા હોસ્પિટલની સીડીઓ ચડતા અચાનક કીર્તિબેનને આચકી આવતા બેભાન થઈ ગયેલ હોય અને હોસ્પિટલ ખાતે ડોકટરે જોઇ તપાસી કિર્તીબેન તેમજ તેના ગર્ભમા રહેલ બાળક બન્ને મરણ ગયેલ હોવાનુ જણાવતા મોરબી સરકારી દવાખાને પી.એમ. માટે લાવતા રાજકોટ ફોરેન્સીક ખાતે પી.એમ. ખસેડવામાં આવ્યા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW