મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ વેરા ઉઘરાણી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે 31 માર્ચ સુધીમાં 22 કરોડથી વધુનો વેરો વસૂલ કર્યા બાદ પણ હજુ પણ અનેક મિલકત ધારકોવે કરવા આવ્યા નથી જેથી મહાનગર પાલિકા દ્વારા આવા મિલકત ધારો કે પાસેથી કડક ઉઘરાણી શરૂ કરી છે અને તેના ભાગરૂપે તારીખ એક એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન જે મિલકત ધારકોની વેરાની રકમ 10,000 થી વધુ અને 50,000 સુધીની હોય તેવા 500 22 મિલકત ધારકોને નોટિસ ફાટ કરવામાં આવી છે એક શાખા દ્વારા આ મિલકત ધારકોને તાત્કાલિક વેરો ભરપાઈ કરવા અને 10% રિબેટ યોજનાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે જે મિલકત ધારકો એપ્રિલના અંત સુધીમાં વેરો ભરપાઈ કરવા નહીં આવે તેઓની મેં અને જૂન સુધીમાં મિલકતો તાજ કરવામાં આવશે. તેવી પણ તાકીદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકોનેWWW. E nagar.gov.in પર ઓનલાઇન ઘર બેઠા વેરો ભરપાઈ કરવાની સુવિધા આપવામાં આવી છે આ ઉપરાંત શહેરના સેન્ટર અને મહાનગરપાલિકા કચેરી ખાતે પણ વેરો સ્વીકારવાની સુવિધા કરી છે જેથી જે મિલકત ધારકોના વેરોન લાંબા સમયથી ભરવાનો બાકી છે તેઓને તાત્કાલિક વેરો ભરપાઈ કરવા ડે.કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છેત

