HomeGujaratરાજકોટના નામાંકિત ઓડિયોલોજીસ્ટ એન્ડ થેરાપિસ્ટ દ્વારા મોરબીમાં ફ્રિ નિદાન કેમ્પ યોજાશે

રાજકોટના નામાંકિત ઓડિયોલોજીસ્ટ એન્ડ થેરાપિસ્ટ દ્વારા મોરબીમાં ફ્રિ નિદાન કેમ્પ યોજાશે

રાજકોટના નામાંકિત ઓડિયોલોજીસ્ટ એન્ડ થેરાપિસ્ટ હવે આપણા મોરબી શહેરમાં

“મીરા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકના સુવિખ્યાત ડોક્ટર મિરાલી છોટાઈ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે”

કેમ્પ માં ઉપલબ્ધ સારવાર:

➡તોતળાવવું, હકલાવવું, મોડું બોલતું બાળક કે ના બોલતું બાળક હોય તેની સારવાર.
➡ અથવા તો પેરાલિસિસ પછી બોલવામાં થતી તકલીફની સારવાર.
➡ કોકલિયર ઇમ્પ્લાન્ટ પછીની સારવાર.
➡ કાનની બહેરાશને લગતી વિવિધ જાતની તપાસ.
➡ કાનની બહેરાશ માટે વિવિધ જાતના સાંભળવાના કાનના મશીન મળશે.

સાથે સાથે બાળકોના પોષણ માટેના નિષ્ણાંત હિનાબેન પાડીયા પણ પોતાની સેવા આપશે.

જેઓ નીચે મુજબનુ માર્ગદર્શન આપશે..

➡ બાળક ની ઉંમર કરતાં વધારે કે ઓછું વજન.
➡ જમવામાં ચૂઝી હોવું
➡ વજન કે ઉંચાઈ ન વધવી
હેલ્ધી ફુડ હેબીટ અને પોષણયુક્ત લંચ બોક્સ.
➡ બાળક ને શું જમાડવુ, શું ન જમાડવું વગેરે બાબતો ની માહિતી.

એપોઇન્ટમેન્ટ લખાવીને આવવું ફરજીયાત છે.

તારીખ અને સ્થળ:
6 એપ્રિલ-2025
(સવારે 9 થી 12 વાગ્યા સુધી)

કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક
શોપ નં. 13
સોમનાથ પ્લાઝા,
ત્રીજો માળ,
મામા ફટાકડા પાસે,
રવાપર રોડ,
મોરબી– 1
સંપર્ક :97278 41107

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW